• સોમવાર, 17 જૂન, 2024

ગેરકાયદે બૅટિંગ પ્લૅટફૉર્મ્સના આધારે શૅરબજારમાં ટ્રેડિંગ પૂરબહારમાં

ભાજપ અને એનડીએને કેટલી બેઠકો? 

મુંબઈ, તા. 22 (એજન્સીસ) : દેશમાં ચાલી રહેલી લાંબી ચૂંટણીઓના પરિણામો વિશે અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત ટ્રેડિંગ કઈ રીતે કરવું તેનો ઉકેલ શૅરબજારના ખેલાડીઓ ગેરકાયદે ચૂંટણી સટ્ટાબજારમાં શોધી રહ્યા છે. ચોથી જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આવે તેના અનેક સપ્તાહો પહેલાં રોકાણકારો અને ટ્રેડરો ગેરકાયદે સટ્ટાબજારના વિવિધ માધ્યમોને અનુસરી રહ્યા હોવાનું સામે.....