રંગીન નંગની નિકાસ 11.95 ટકા વધીને $ 2.78 કરોડની થઈ
નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : એપ્રિલમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 4.62 ટકા ઘટીને 203.70 કરોડ ડૉલરની થઈ હોવાનું જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં......