• રવિવાર, 01 જૂન, 2025

કેળાં અને મરચાંની નિકાસમાં સતત વધારો

નાણાવર્ષ 2023-24માં મસાલાની નિકાસ 37 ટકા વધીને $ 36.8 અબજની થઈ હતી

નવી દિલ્હી, તા.19 (એજન્સીસ) : નાણાં વર્ષ 2022-23માં કેળાંની નિકાસ ફળોમાં અગ્રસ્થાને રહેલી કેરી કરતાં આગળ વધી ગઈ હતી અને નાણાં વર્ષ 2023-24માં કેળાંની નિકાસમાં અધિક વધારો થયો હોવાનું કેન્દ્ર સરકાર......