સંપૂર્ણ નાણાવર્ષ માટે વિકાસદરનો અંદાજ 6.3 ટકા કર્યો
નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : 31મી માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસદર 6.9 ટકા અને સંપૂર્ણ નાણાં વર્ષ 2024-25 માટે 6.3 ટકા રહેવાનો અંદાજ રેટિંગ એજન્સી ઈકરાએ વ્યક્ત કર્યો છે. નેશનલ સ્ટેટેસ્ટિક અૉફિસ (એનએસઓ) દ્વારા બાંધવામાં આવેલા અંદાજ.....