• રવિવાર, 01 જૂન, 2025

વૈશ્વિક સોનામાં સતત વધઘટ 3200 ડૉલરનો મજબૂત ટેકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 20 : મૂડીઝ દ્વારા આશ્ચર્યજનક અમેરિકાનું રાજકોષીય રાટિંગ ડાઉનગ્રેડ કરાયા પછી બજારો સ્થિર થયા છે. નાના ભાવમાં પણ મોટી વધઘટ થોડી શાંત થઇ હતી. ન્યૂયોર્કમાં સોનું 3202 ડોલર સુધી ઘટ્યા પછી 3234 ડોલરના....