પ્રતિ શૅર રૂા. 10નું ડિવિડન્ડ આપવા બોર્ડની ભલામણ
મુંબઈ, તા. 21 (એજન્સીસ) : ઇન્ડિગો બજેટ ઍરલાઈનનું સંચાલન કરતી ઈન્ટર ગ્લૉબએવિએશનનો માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 62 ટકા વધીને રૂા. 3067 કરોડ થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં.......