• મંગળવાર, 25 જૂન, 2024

મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે તેજી  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 29 : મલેશિયન પામતેલ વાયદામાં લગાતાર બીજા દિવસે તેજી હતી. ટોચના ખરીદદાર ભારત અને ચીનની માગ ઉપરાંત હરીફ તેલોમાં મજબૂતાઈથી પામતેલ વધુ ઉંચકાઈને 4 હજાર રીંગીટની સપાટીએ પાર પહોંચ્યું છે. મલેશિયામાં પામતેલનો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 73 રીંગીટના ઉછાળામાં 4033ની સપાટીએ બંધ થયો હતો. ભારત અને ચીનની.....

ઇ-પેપરના નવા શુલ્ક