• સોમવાર, 17 જૂન, 2024

ફેડ દર ઘટાડામાં વિલંબ કરે એવી શક્યતાએ સોનું તૂટ્યું 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : ફેડરલ રિઝર્વ અમેરિકામાં વર્ષે ક્યારે રેટ કટ લાવશે મુદ્દે અસ્પષ્ટ વાતાવરણને લીધે સોનામાં વેચવાલી નીકળતા કડાકો સર્જાયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ સોમવારે 2449 ડોલર સુધી ઉંચકાયો હતો. જોકે ફેડની પાછલી બેઠકની મિનિટસમાં અસફ્,ટતા રહેતા સોનાનો ભાવ ગુરુવારે 2368 ડોલરના મથાળે આવી ગયો હતો. દોઢ ટકા કરતા વધુ ઘટાડો એક દિવસમાં થઇ ગયો હતો. ડોલર ઇન્ડેક્સમાં તેજી હતી અને ફંડોએ નફારૂપી વેચવાલી કાઢી હતી. રાજકોટની ઝવેરી બજારમાં.....