• ગુરુવાર, 02 મે, 2024

સલમાનની `સિકંદર'માં પ્રીતમ ચક્રવર્તીની એન્ટ્રી  

ઈદના દિવસે સુપરસ્ટાર સલમાન ખાને સાજિદ નડિયાદવાલા અને . આર. મુરુગદોસ સાથેની ફિલ્મ `િસકંદર'ની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, હવે ફિલ્મને લગતી વધુ એક અપડેટ સામે આવી રહી છે. સલમાનની બિગ બજેટ ફિલ્મમાં સંગીતકાર તરીકે પ્રીતમ ચક્રવર્તીની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા.....