• ગુરુવાર, 02 મે, 2024

નોરા ફતેહીને મળી બે ફિલ્મો  

કુનાલ ખેમુની પહેલી ડિરેક્ટોરિયલ ફિલ્મ મડગાંવ એક્સ્પ્રેસમાં આઈટમ સોંગ કરીને ઝળકેલી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પણ અન્ય કલાકારોની જેમ વ્યસ્ત બની ચૂકી છે. પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને દિવ્યેંદુની ફિલ્મમાં નોરાનું કામ જોઈને એક નહીં, પણ બે દિગ્દર્શકોએ તેને ફિલ્મોની અૉફર આપી....