• બુધવાર, 10 ડિસેમ્બર, 2025

પ્રેમ ચોપરાની હાર્ટ સર્જરી થઈ; જિતેન્દ્ર મળવા હૉસ્પિટલ પહોંચ્યા

છેલ્લા થોડા દિવસથી પ્રેમ ચોપરાની તબિયત નરમગરમ રહે છે. આ કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પ્રેમના જમાઈ શર્મન જોશીએ સસરાની તબિયતના સમાચાર આપતાં જણાવ્યું કે તેમની હાર્ટ સર્જરી......

ઇ-પેપરના નવા શુલ્ક