• બુધવાર, 10 ડિસેમ્બર, 2025

એડિલેડ ટેસ્ટમાં કૅપ્ટન કમિન્સ અૉસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરશે

એડિલેડ, તા.9 : ઝડપી બોલર પેટ કમિન્સ આવતા સપ્તાહે રમાનાર ત્રીજા એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટનના રૂપમાં વાપસી કરશે જ્યારે એડીની ઇજાથી પરેશાન સ્ટ્રાઇક બોલર જોશ હેઝલવૂડ એશિઝ સિરીઝની બહાર......

ઇ-પેપરના નવા શુલ્ક