• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ભારતી સિંહ બીજા દીકરાની માતા બની

કૉમેડિયન અને હૉસ્ટ ભારતી સિંહે બીજા દીકરાને જન્મ આપ્યો છે. 19મી ડિસેમ્બર શક્રવારની સવારે ભારતીની પ્રસૂતિ થઈ. ભારતી રિયાલિટી શો લાફટર શેફ્સની સંચાલિકા છે અને તેણે તો શૂટિંગ પર જવાનું હતું ત્યાં વેણ ઊપડતાં તેને હૉસ્પિટલ લઈ જવાઈ હતી. આથી લાફટર શેફ્સના સ્પર્ધકોને આ સમાચારની જાણ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ