• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

`થ્રી ઈડિયટ્સ'ની સિકવલ બનશે `ફોર ઈડિયટ્સ'

 આમિર ખાનની સુપરહિટ ફિલ્મ `થ્રી ઈડિયટ્સ'ની સિકવલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે થોડા દિવસ અગાઉ આ જ સ્થળે જણાવવામાં આવ્યું હતું. હવે આ સિકવલનું શીર્ષક નક્કી થયું છે. રાજકુમાર હિરાનીના દિગ્દર્શનમાં આવતા વર્ષે આ સિકવલનું શૂટિંગ શરૂ થશે. હાલમાં `થ્રી ઈડિયટ્સ'ની સિકવલની પટકથાને અંતિમ ઓપ અપાઈ રહ્યો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ