ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક દિનના કાર્યક્રમમાં પોતાનાં સંતાનોને પ્રોત્સાહન આપવા
માટે સ્ટાર કલાકારો
હાજર રહ્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણી લાલ રંગની સાડીમાં શોભતાં હતાં. શાહરુખ ખાન
પત્ની ગૌરી અને દીકરી સુહાના સાથે પુત્ર અબરામને ઉત્સાહિત કરવા આવ્યો હતો. કિંગ ખાનને
જોવા પ્રવેશદ્વાર પર ભીડ…..