• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

વરુણ ધવન અને શર્વરી વાઘની `લુકા છુપી 2' પાછી ઠેલાઈ

વરુણ ધવન અને શર્વરી વાઘની રોમેન્ટીક કોમેડી ફિલ્મ `લુકા છુપી 2'નું કામ અટકાવી દેવાયું છે. પહેલા એવી ચર્ચા હતી કે આ ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ 2026ની શરૂઆતમાં શરૂ થઈ જશે. 2019માં આવેલી હિટ ફિલ્મ લોકુ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ