• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

સની દેઓલની ‘ગબરુ’ મેમાં રીલિઝ થશે

ફિલ્મ બૉર્ડર-2ને મળેલી સફળતા બાદ સની દેઓલ આગામી ફિલ્મ ગબરુ માટે ઉત્સાહિત જોવા મળે છે. ફિલ્મ આઠમી મેએ રજૂ થશે. શશાંક ઉડાપુરકર દિગ્દર્શિત ફિલ્મ સનીની કારકિર્દી માટે મહત્ત્વની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ