• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

હૉસ્પિટલના ડેટાના દુરુપયોગથી મૃત દર્દીના સ્વજન સાથે છેતરાપિંડી

મુંબઈ, તા. 17 : માહિમમાં હૉસ્પિટલના એક પૂર્વ કર્મચારી દ્વારા મૃત દર્દીના સ્વજન સાથે આર્થિક સહાયના નામે છેતરાપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. લાયન્સ ક્લબ તરફથી રૂા. 2 લાખની સહાય અપાવવાની લાલચ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ