• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

સલીમ ખાનની તબિયત સ્થિર : વૅન્ટિલેટર દૂર કરાશે

બૉલીવૂડના પ્રખ્યાત લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત હવે સ્થિર છે. માથામાં હેમરેજ થતાં તેમને મંગળવારે સવારના બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના ફેમિલી ડૉકટરે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ