• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

કલ્યાણ સ્ટેશન પર મહિલા મુસાફર સાથે હિંસક વર્તન : બચકું ભરી આંગળી મરોડી નાખી

મુંબઈ, તા. 18 : મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં ભીડને કારણે થતા વિવાદો હવે હિંસક વળાંક લઈ રહ્યા છે. કલ્યાણ રેલવે સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચઢવા બાબતે થયેલા વિવાદમાં એક મહિલા મુસાફર પર અન્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ