• ગુરુવાર, 02 મે, 2024

જીક્યુજી પાર્ટનર્સે અદાણી ગ્રુપની કંપનીઓના રૂા. 8300 કરોડના વધુ શૅર્સ ખરીદ્યા  

માર્ચ 2024ના અંતે રોકાણનું કુલ મૂલ્ય વધીને રૂા. 54,300 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : અમેરિકાસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની જીક્યુજી પાર્ટનર્સએ માર્ચ 2024માં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં અદાણી ગ્રુપની કંપનીઓના રૂા. 8300 કરોડના મૂલ્યના વધુ શૅર્સ ખરીદ્યા છે. ડિસેમ્બર 2023ના અંતે અદાણી ગ્રુપની કંપનીઓમાં જીક્યુજી પાર્ટનર્સના રોકાણનું મૂલ્ય રૂા. 40,480 કરોડ હતું. માર્ચ 2024ના....