મુંબઈ, તા. 18 : નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ) 24 એપ્રિલ, 2024થી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ પરના ડેરિવેટિવ્ઝ લોન્ચ કરશે, જે સંબંધિત સેબીની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. એક્સ્ચેન્જ ત્રણ સિરિયલ માસિક ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈન્ડેક્સ ઓપ્શન્સ કૉન્ટ્રેક્ટ સાઈકલ ટ્રાડિંગ માટે ઓફર કરશે, એમ એનએસઈએ એક અખબારી....