• ગુરુવાર, 02 મે, 2024

પશુ-પક્ષીઓ પણ હીટવેવના સકંજામાં  

મુંબઈ, તા. 18 : મુંબઈના ઉષ્ણતામાનમાં ગુરુવારે થોડો ઘટાડો નોંધાયો પરંતુ છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા ધોમધખતા તાપથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. અબોલ પશુ-પક્ષીઓ પણ એમાંથી બાકાત નથી. પ્રાણીઓના કલ્યાણ માટે કાર્યરત `પૉઝ' સંસ્થા દ્વારા હીટ-સ્ટ્રોકનો ભોગ બનેલા જીવોની.....