• મંગળવાર, 15 જુલાઈ, 2025

વિજયી રૅલી મરાઠી મુદ્દે હતી, રાજકારણ સાથે એનો સંબંધ નથી : રાજ ઠાકરે

ઠાકરેબંધુઓની યુતિનું સસ્પેન્સ વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રની પ્રાથમિક શાળામાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ભણાવવાનું નોટિફિકેશન રાજ્ય સરકારે જારી કર્યું હતું, એના વિરોધમાં રાજ અને ઉદ્ધવ ઠાકરે ઉતર્યાં હતા. તેમણે મુંબઈમાં સંયુક્ત રૅલી યોજી મોટા પાયે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ