• મંગળવાર, 15 જુલાઈ, 2025

નેશનલ હેરાલ્ડ : સોનિયા-રાહુલ સામે ચાર્જશીટ ઉપર સંજ્ઞાન લેવાનો નિર્ણય સુરક્ષિત

નવી દિલ્હી, તા.14 : નેશનલ હેરાલ્ડ સંબંધિત એક કેસમાં બહુ જલ્દી કોર્ટનો નિર્ણય આવી શકે છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ ઉપર સંજ્ઞાન લેવા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ