• મંગળવાર, 15 જુલાઈ, 2025

મૃત્યુ પછી પણ હેરાનગતિ : રાયગઢના સ્મશાનમાં છાપરાને અભાવે પતરાં પકડીને અંતિમક્રિયા

મુંબઈ, તા. 14 : દેશની સ્વતંત્રતાના 78 વર્ષ પૂર્ણ થયા છે. અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા નંબરની બની છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મૂળભૂત સુવિધાઓ માટે પણ મુશ્કેલીનો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ