• સોમવાર, 13 ઑક્ટોબર, 2025

પાટીલે જમીન હડપ કરી અને સાકર કારખાનામાં ગેરરીતિ આચરી : પડળકર

પડળકર અને જયંત પાટીલ વચ્ચે તૂતૂમૈંમૈં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના નેતા જયંત પાટીલે અનેક લોકોની જમીન હડપ કરી છે અને સાકર કારખાનામાં પણ ઘણી ગેરરીતિઓ આચરી છે એવો આક્ષેપ ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે......

ઇ-પેપરના નવા શુલ્ક