• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

`જસ્ટિસ ચંદ્રચૂડ' દ્વારા બોગસ ઈ-ટ્રાયલ બાદ વૃદ્ધ મહિલા સાથે રૂ. 3.8 કરોડની ઠગાઈ

મુંબઈ, તા. 29 : ડિજિટલ ધરપકડ કૌભાંડના એક અતિઆધુનિક વળાંકમાં પશ્ચિમના ઉપનગરની એક 68 વર્ષીય મહિલા સાથે ઠગોએ રૂપિયા 3.8 કરોડની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કરનારાઓએ એક નકલી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ