• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

મીરા-ભાયંદરના વિચિત્ર ફ્લાયઓવરની સમીક્ષા કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મીરા-ભાયંદરમાં નવનિર્મિત ફ્લાયઓવર અચાનક ફોર લેનમાંથી ટૂ લેન થઈ જતાં વાહનચાલકો દ્વારા અકસ્માતની શક્યતા દર્શાવતાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) દ્વારા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ