• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

છાત્રાઓ માટે અલગ વોશરૂમ નહીં તો શાળાની માન્યતા રદ : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 30 : એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશની તમામ ખાનગી અને સરકારી શાળાઓને નિર્દેશ આપ્યો હતો કે, છાત્રાઓને મફતમાં સેનેટરી પેડ આપવા ફરજિયાત છે. સાથોસાથ વિદ્યાર્થી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ