• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

કામાઠીપુરાના પુનર્વિકાસ માટે પુણેની બે કંપનીઓની નિમણૂક

મુંબઈ, તા. 9 : કામાઠીપુરા પુનર્વિકાસ પ્રોજેક્ટના બાંધકામ અને વિકાસ માટે પુણે સ્થિત બે કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)એ ભાગીરથી હાઉસિંગ પ્રાઈવેટ......