સીસીએમપી હોમિયોપથી ડૉક્ટરની મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરવા માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના પાત્ર બીએચએમએસ-સીસીએમપી હોમિયોપથી ડૉક્ટરોની મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરવાનો મામલો છેલ્લાં કેટલાંક સમયથી પ્રલંબિત છે. પાત્ર ડૉક્ટરોને સરકારના નિર્ણય મુજબ નોંધણી કરવાની પ્રક્રિયા.....