બીજા દાવમાં બાંગ્લાદેશનો 95 રનમાં ધબડકો : સ્ટાર્કની મૅચમાં કુલ 10 વિકેટ
મકાય, તા.23 : બાંગલાદેશ વિરુદ્ધના બીજા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો બે દિવસની અંદર વિજય થયો છે. પહેલી ઇનિંગમાં 64 રનમાં ઓલઆઉટ થનાર બાંગલાદેશ ટીમ આજે મેચના બીજા દિવસે 95 રનમાં ડૂલ થઈ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો એક દાવ અને 51.......