ભુલેશ્વરચા રાજાની મૂર્તિને વર્કશૉપથી લાવતી વખતની ઘટનાથી ગણેશોત્સવમાં અપશુકન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ગણેશોત્સવને ત્રણેક અઠવાડિયા બાકી છે ત્યારે મુંબઈ સહિતના મોટા ગણેશોત્સવ મંડળો દ્વારા ગણપતિની વિશાળ મૂર્તિઓ વર્કશૉપમાંથી મંડળોમાં સ્થાપના કરવા માટે લાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ મુજબ ભુલેશ્વરચા રાજા ગણેશોત્સવ મંડળ દ્વારા.....