• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

એક માસની સમયમર્યાદા પહેલાં ડ્રાઈવરોને દંડ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી : સરનાઈક

મુંબઈ, તા. 24  (પીટીઆઈ) : મરાઠી ભાષા શીખવા માટે રિક્ષા-ટૅક્સીચાલકોને આપવામાં આવેલી એક માસની સમયમર્યાદા પૂર્વે રિજનલ ટ્રાન્સપોર્ટ અૉફિસ કે અધિકારીઓ તેઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલ કરતાં હોવાનું માલૂમ પડશે તો તેઓ વિરુદ્ધ પગલાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ