• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

તાતા સન્સના બોર્ડની બેઠક 17 સપ્ટેમ્બરે મળવાની શક્યતા

ચૅરમૅન એન. ચંદ્રશેખરનના ભવિષ્ય અંગે ચર્ચા થશે

મુંબઈ, તા. 24 (એજન્સીસ) : તાતા સન્સના બોર્ડની મહત્ત્વપૂર્ણ બેઠક આગામી 17મી સપ્ટેમ્બરે મળવાની શક્યતા છે. બેઠકમાં ચૅરમૅન એન. ચંદ્રશેખરનના ભવિષ્ય અંગે ચર્ચા થવાની સંભાવના છે. ચંદ્રશેખરને ગત  અૉગસ્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થનારા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ