`મુંબઈ ચા રાજા' દ્વારા `ભૂલેશ્વર ચા રાજા'ને રૂા. ત્રણ લાખની મદદ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ભૂલેશ્વર ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ગણપતિની મૂર્તિને શનિવારે રાત્રે નડેલા અકસ્માતને પગલે આખાય વિસ્તારને પ્રસરેલી આઘાત અને શોકની લાગણીમાંથી હજી કળ વળી નથી. આ બનાવમાં બે યુવાન ગણેશભક્તોનાં......