• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

બોરીવલીમાં લાખોની ચોરીની રકમ સાથે કેરટેકર સહિત બેની ધરપકડ

મુંબઈ, તા. 24 : બોરીવલી વિસ્તારમાં એક ઘરમાં નોકરી કરતા કેરટેકરે રૂ. 12.92 લાખના સોના-ચાંદીના દાગીના અને અમેરિકી ડૉલરની ચોરી કરી હતી. ગુનો આચર્યા બાદ મુખ્ય આરોપી પોતાના મોબાઈલ ફોન બંધ કરીને બિહાર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ