• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

હોકી વર્લ્ડ કપમાં ભારતની પુરુષ-મહિલા ટીમની સફર સમાપ્ત

પુરુષ ટીમનો આર્જેન્ટિના સામે 3-5 ગોલથી પરાજય : મહિલા ટીમની અૉસ્ટ્રેલિયા વિરુદ્ધની મૅચ 0-0થી ડ્રૉ

એમ્સટેલવિન, તા.24 :  હોકી વિશ્વ કપમાં ભારતની પુરુષ અને મહિલા ટીમની સફર સમાપ્ત થઇ છે. બન્ને ટીમ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઇ છે. આજે પુરુષ હોકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડના કરો યા મરો સમાન મેચમાં ભારતીય ટીમનો આર્જેન્ટિના વિરૂધ્ધ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ