મુંબઈ, તા. 24 : પવઈ પોલીસે પવઈ વિસ્તારમાં આવેલા 'કિંગ્સ સ્પા' માં ચાલી રહેલા કથિત હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે સ્પાના માલિક કુલદીપ રામપુકાર યાદવની ધરપકડ કરી છે. આ દરોડા દરમિયાન ત્રણ યુવતીઓને મુક્ત.....