• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

કોર્ટના પ્રતિબંધ બાદ પણ કલ્યાણ સ્ટેશન પરિસરમાં અસંખ્ય ફેરિયાઓનો અડિંગો

ફેરિયાઓનો રીતસરનો મેળો ભરાતો હોવાથી પ્રવાસીઓનું ચાલવાનું મુશ્કેલ

મુંબઈ, તા. 24 : રેલવે સ્ટેશન પરિસર પાસે 150 મીટર સુધીના અંતર સુધી ફેરિયાઓને વ્યવસાય કરવા પર હાઈ કોર્ટે પ્રતિબંધ લાદ્યો હોવા છતાં કલ્યાણ સ્ટેશને ફેરિયાઓનો મેળો ભરાયો હોય એવું વાતાવરણ જોવા મળે છે. ફેરિયાઓને વીંધીને સ્ટેશન પહોંચતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ