• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

દેશમાં ખાંડની અછત નથી; ભાવ જલદી ઘટશે

ખાંડ ઉદ્યોગ સંગઠન `ઇસ્મા'ની ધરપત; ગેરકાયદે સંગ્રહે `કૃત્રિમ અછત' ઊભી કરી

નવી દિલ્હી, તા. 24 : ખાંડના ભાવમાં ભડકાથી દેશના સામાન્ય માણસમાં નારાજગી અને રાજકીય ગરમાવા વચ્ચે રાહતરૂપ સમાચાર મળ્યા છે. દેશમાં ખાંડની કોઇ અછત નથી અને આવનાર સમયમાં છૂટક બજારમાં ભાવ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ