અમરાવતીની ઘટના : નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટના વેન્ટિલેટરમાં ઘડાકો : બહાદુર નર્સો, સુરક્ષાકર્મીઓએ 36 નવજાતને ઉગાર્યાં
અમરાવતી, તા. 24 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના અમરાવતીમાં વહેલી સવારે સરકારી હૉસ્પિટલના નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (એનઆઇસીયુ)માં અચાનક આગ ભડકી ઉઠતાં આ કરુણાંતિકામાં ત્રણ નવજાતનાં મૃત્યુ થયાં હતાં. અમરાવતીના પોલીસ કમિશનર રાકેશ ઓલાએ......