• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ભારતનું મહા રાજદ્વારી મિશન

જયશંકર, દોભાલ, ગોયલ અને સીતારામન વિવિધ દેશની મુલાકાતે

નવી દિલ્હી, તા. 24 : ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર મૉસ્કોની મુલાકાતે છે. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. તેઓ ભારત-રશિયા આંતર-સરકારી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ