2004માં ગણેશોત્સવ સમિતિએ 18 ફૂટ ઊંચાઈની મૂર્તિનો નિર્ણય લીધો હતો
મુંબઈ, તા. 24 : શનિવારે ભૂલેશ્વરચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની શ્રીમૂર્તિના આગમન વેળા બાવીસ ફૂટ ઉંચાઇની મૂર્તિ તૂટી પડતા બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ કમનસીબ ઘટનાના પગલે મુંબઈમાં ગણેશમૂર્તિની ઉંચાઇ સંબંધી નિયમોની......