સતત વરસાદ, તાપમાનમાં ફેરફાર અને હવામાં ભેજને લીધે વાયરસનું સંક્રમણ વધ્યું
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈ, દિલ્હી, બૅન્ગલુરુ અને કેરલમ સહિત દેશભરના અનેક શહેરમાં છેલ્લાં કેટલાક સમયમાં એચ1એન વન એટલે કે સ્વાઈન ફ્લુના કેસ વધી રહ્યા છે. સ્વાઈન ફ્લુના દરદીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે તો શું ભારતમાં કોઈ સ્વાઈન ફલુનો......