• મંગળવાર, 31 માર્ચ, 2026

23 દેશમાં ફરીથી ફેલાઇ રહ્યો છે કોરોના : સિકાડા વેરિયન્ટે મચાવ્યો હાહાકાર

સિકાડા વેરિયન્ટમાં અત્યારસુધીનું સૌથી વધારે મ્યુટેશન : વર્તમાન રસી પણ અસરકારક ન રહેવાની આશંકા

નવી દિલ્હી, તા. 30 : ઘણા દેશોમાં હજી પણ કોરોના વાયરસના નવા નવા વેરિયેન્ટ મળી રહ્યા છે. હવે ઓમિક્રોનનો એક નવો સબ વેરિયેન્ટ બીએ.3.2 23 દેશમાં મળી આવ્યો છે. જેને સિકાડા નામ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ