નાગરિક પુરવઠા પ્રધાન ભુજબળે જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે દેશમાં એલપીજીની ખેંચ ઊભી થઈ છે. બુકિંગ કર્યા બાદ પણ દિવસો સુધી રાહ જોવી પડે છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન......