• મંગળવાર, 31 માર્ચ, 2026

ભારત સહિત પૂરી દુનિયામાં યુદ્ધની ગંભીર અસર

વિશ્વભરમાં આવ્યા 11 મુખ્ય બદલાવ : ક્યાંક એકસેલેટર બંધ તો ક્યાંક લોકોને નાહવા માટે ઓછું પાણી વાપરવાનો નિર્દેશ

નવી દિલ્હી, તા. 30 : ઈરાન યુદ્ધની અસર ભારત ઉપર સીધી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 8 ભારતીય મિડલ ઈસ્ટ દેશોમાં માર્યા ગયા છે. આ ઉપરાંત ગેસ અને તેલની સપ્લાય ઉપર પણ અસર પડી છે. ખાતરની કમીની આશંકા વ્યક્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ