• મંગળવાર, 31 માર્ચ, 2026

નીતીશકુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું

પટણા, તા. 30 : બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્ય વિધાનસભા પરિષદમાંથી રાજીનામું આપતાં જેડી (યુ)માં ભાવુક ક્ષણો સર્જાઈ હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે નીતિશને રાજીનામું આપવાની ફરજ પડી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ